Search this site
Embedded Files
Skip to main content
Skip to navigation
Hirabhai Jotva
Home
Photo Gallery
News Links
Disclaimer
Privacy Policy
Hirabhai Jotva
Home
Photo Gallery
News Links
Disclaimer
Privacy Policy
More
Home
Photo Gallery
News Links
Disclaimer
Privacy Policy
News Links
Keshod, Junagadh : કેશોદ: ડીપી રોડ ખાતે સાર્વજનિક વેલકમ નવરાત્રીનું આયોજન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા ખાસ હાજર રહ્યા | Public App
Keshod, Junagadh : કેશોદ: ડીપી રોડ ખાતે સાર્વજનિક વેલકમ નવરાત્રીનું આયોજન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા ખાસ હાજર રહ્યા | Public App
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઇ જોટવા ના ઘરે કેશોદ માં ગણપતિ ઉત્સવ ની ઊજવણી
નરેશ રાવલીયા કેશોદ કેશોદમાં ઠેર ઠેર ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. હાલ ભક્તિમય વાતાવરણ સાથે "અગલે બરસ તું જલ્દી આના..." ગણપતિ બાપા મોરિયા... ના નાદ સાથે ગણશજી ને વિદાય આપવામાં આવી રહી છે ત્યારે કેશોદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી હીરાભાઈ જોટવાના ઘરે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ...
શ્રીમતિ વિ.એમ ચાંડેરા ખાતે સંસ્થાના સ્થાપક શ્રી વેજાભાઇ ચાડેરા એ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવી સમાજમાં એક મોટો દાખલો બેસાડયો છે
ડો.વેજાભાઈ એમ.ચાંડેરાના જન્મ દિવસની ઉજવણી ત્રિવીધ કાયૅક્રમો દ્વારા કરવામાં આવી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવરાણા( ધાર) ખાતે શ્રીમતી વી.એમ.ચાંડેરા આટૅસ એન્ડ કોમૅસ કોલેજમાં” સેવા હી સંગઠન અંતગૅત ફ્રી સવૅ રોગ મેગા મેડીકલ કેમ્પ યોજવા આવ્યું હતું જેમા નિદાન તથા દવાઓ મફતમાં સંસ્થા દ્રારા પુરી પાડવામાં આવેલ જેમાં ૯ ડોક્ટરોએ સેવા આપેલ અને ૧૫૭ જેટલા દદીઓએ […]
પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ સ્વ. નગાભાઈ કાળાભાઈ વાજા નો શ્રધ્ધાંજલિ સમારોહ યોજાયો હતો. - JKS NEWS GUJARATI
તા.29-11-2021 પ્રાચી તીર્થ…પ્રાચી તીર્થના કોળી સમાજ ભવન ખાતે સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ પ્રાચી ના પ્રમુખ સ્વ નગાભાઈ કાળાભાઈ વાજા નો શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો હતો જેમા નગાબાપાવાજા ના જીવન ઝરમરની યાદો ને વાગોળીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી તેઓશ્રી કોળી સમાજના અગ્રણી તેમજ અન્ય સમાજમાં મોભાદાર નામના ધરાવતા હતા તેમનો સ્વભાવ સરળ નિખાલસ હતો તેમનું જીવન […]
માંગરોળના શીલ ખાતે અનુસુચિત જાતિ સમાજ દ્વારા કાર્યક્રમ યોજાયો, ભામાશા હીરાભાઈ જોડવાનું સન્માન કરવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ખાતે મંદિર ના પટાગણમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢ અને ગીર સોમનાથ માં સેવાકીય સામાજિક, શિક્ષણ ક્ષેત્રે કાયૅ કરતા સમાજ સેવક અને કોંગ્રેસ ના અગ્રણી હીરાભઈ જોટવા નું સન્માન કરવામાં આવ્યું હતું ભામશા હીરાભાઈ કુંમકુંમ તિલક કરી વાજતે ગાજતે બહેનો દ્વારા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના સંગઠનના નવા માળખાની જાહેરાત, ઉપ પ્રમુખો,મહામંત્રીઓ અને જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત
ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્વે કોંગ્રેસના સંગઠનના નવા માળખાની જાહેરાત, જેમાં 25 ઉપ પ્રમુખો 75 મહામંત્રીઓ અને 19 જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.
બામણાસા ગામે નદીના પાળો તૂટતા ખેડૂતોને ભારે નુકસાન, મગફળીમાં ફરી વળ્યા પાણી
ઘેડ પંથકના બામણાસા ગામે ઓઝત નદીના પાળો તૂટવાની ઘટનામાં મોટા ભાગના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
Gir Somnath જિલ્લા કોંગ્રેસે ચૂંટણી માટે કમર કસી, ડિજિટલ સભ્ય નોંધણીની કામગીરી પૂર્ણ કરવા આહવાન
ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી ડો. દિનેશ પરમારની અધ્યક્ષતામાં રવિવારે જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાઈ હતી.આ તકે પ્રભારી ડો. દિનેશ પરમારે કાર્યકર્તાઓને ડિજિટલ સભ્ય નોંધણીના કાર્યને ખુબજ ગંભીરતાથી સફળ રીતે પાર પાડવા આહવાન કર્યું હતું.
Google Sites
Report abuse
Google Sites
Report abuse